ખેડૂતો ધ્યાન આપો! ખેડૂતોને મોબાઈલ ખરીદવા મળશે મફત સહાય, આજે જ જાણો સંપૂર્ણ માહિતી | Khedut Smartphone Sahay Yojana

Khedut Smartphone Sahay Yojana

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ડિજિટલ બનાવવા માટે ‘સ્માર્ટફોન સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. 18 માર્ચ 2026 ના લેટેસ્ટ અપડેટ મુજબ, જે ખેડૂતો પોતાની જમીન ધરાવે છે તેમને ખેતીવાડીની વિવિધ એપ્લિકેશનો, હવામાનની આગાહી અને બજાર ભાવની માહિતી મેળવવા માટે સ્માર્ટફોન ખરીદવા પર આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજનાનો … Read more